date: 15 09 2017
day: friday
day: friday
આજ રોજ શાળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં
સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા પ્રદર્શન નું સુંદર આયોજન કરવામાં આવ્યું
હતું. શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સરસ, સુંદર અને રંગબેરંગી ચિત્રો બનાવ્યા હતા, જે ચિત્રો અન્ય વિદ્યાર્થીઓએ નિહાળી
સ્વચ્છતા અંગે જાણકારીઓ મેળવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ટંડેલ તથા
શાળાના શિક્ષકમિત્રોએ પ્રદર્શનમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રદર્શનની મુલાકાત લઈ રહેલ શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ
ટંડેલ
પ્રદર્શનની મુલાકાત લઈ રહેલ શાળાના વિદ્યાર્થીઓ.....
આભાર....
Good work keep it up
ReplyDelete