2017 09 15 સ્વચ્છતા પ્રદર્શન

date: 15 09 2017
day: friday

આજ રોજ શાળામાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે સ્વચ્છતા પ્રદર્શન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ આ પ્રસંગે સરસ, સુંદર અને રંગબેરંગી ચિત્રો બનાવ્યા હતાજે ચિત્રો અન્ય વિદ્યાર્થીઓએ નિહાળી સ્વચ્છતા અંગે જાણકારીઓ મેળવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ટંડેલ તથા શાળાના શિક્ષકમિત્રોએ પ્રદર્શનમાં હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.




પ્રદર્શનની મુલાકાત લઈ રહેલ શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ટંડેલ 












































પ્રદર્શનની મુલાકાત લઈ રહેલ શાળાના વિદ્યાર્થીઓ..... 










આભાર....


1 comment: