વદ નોમ, આસો, વિ.સં. ૨૦૭૮, બુધવાર
Date:19 10
2022
મતદાર જાગૃતિ અભિયાન
અંતર્ગત શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર શાળાની વિદ્યાર્થીનીઓએ રેલ્વે સ્ટેશન, નવસારી ખાતે એક સુંદર રંગોળી બનાવી હતી, આ રંગોળી માટે શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ટંડેલ તેમજ સમગ્ર શાળા પરિવાર કલાશિક્ષિકા શ્રી જિજ્ઞાસાબેન પટેલ અને રંગોળી બનાવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવે છે.
એક ઝલક
.....
thanks...