2022 10 19 રંગોળી- મતદાર જાગૃતિ અભિયાન RAILWAY STATION - NVASARI

વદ નોમ, આસો, વિ.સં. ૨૦૭૮, બુધવાર

Date:19 10 2022

            મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર શાળાની વિદ્યાર્થીનીઓએ  રેલ્વે સ્ટેશનનવસારી ખાતે એક સુંદર રંગોળી બનાવી હતીઆ રંગોળી માટે શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ટંડેલ  તેમજ સમગ્ર શાળા પરિવાર લાશિક્ષિકા શ્રી જિજ્ઞાસાબેન  પટેલ  અને રંગોળી બનાવનાર વિદ્યાર્થીનીઓને અભિનંદન પાઠવે છે.

એક ઝલક .....


thanks...