2020 05 11 “ગુજરાત કોરોના વોરિયર્સ” - ચિત્રસ્પર્ધા

Date:11 02 2020
Day :Monday

        ૬૦ મા ગુજરાત ગૌરવ દિવસ નેમિત્તે ગુજરાત કોરોના વોરિયર્સ વિષય પર ગુજરાત સરકાર દ્વારા વિવિધ સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપણી શાળા શ્રી સરદાર શારદામંદિર, વિજલપોર ના વિદ્યાર્થીઓએ  ચિત્રસ્પર્ધા માં  ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નિતિનભાઈ ડી. ટંડેલ એ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જેના કેટલાક ચિત્રો અહિં રજૂ કરવામાં આવ્યા છે.  

























આભાર....