2018 10 08 ગાંધીજીના જીવન પ્રસંગો પર ચિત્ર પ્રદર્શન

date:08 10 2018
day :Monday
ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી ની ઉજવણીના ભાગ રૂપે શાળામાં(શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર, નવસારી) ગાંધીજીના જીવન પ્રસંગો પર વિદ્યાર્થીઓએ બનાવેલા ચિત્રોનું ચિત્ર પ્રદર્શન શાળામાં યોજાઈ ગયું. . ચિત્ર પ્રદર્શન ની મુલાકાત લઈ રહેલ નવસારી જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી કે. એફ. વસાવા તથા અન્ય મહાનુભવો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી નિતીનભાઈ ટંડેલ , શાળા સંચાલક મંડળ તથા સમગ્ર શાળા પરિવારે ચિત્રો રજૂ કરનાર વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષિકાને અભિનંદન પાઠવ્યા હતા. 

પ્રદર્શન ના ચિત્રો જોવા માટે scroll down કરવું.
કેટલીક તસવીરો .....






















ચિત્ર પ્રદર્શન ના ચિત્રો.......























































something BEST, from WASTE , are as below images...

















thanks for watching, if you like it, share it from icon given below...  thanks..