2017 08 09 કલા મહોત્સવ ૨૦૧૭

date: 09 08 2017
day : wednesday

નવાસારી જીલ્લાનો  કલા મહોત્સવ-૨૦૧૭  શાળામાં( શ્રી સરદાર શારદા મંદિર, વિજલપોર, નવસારી) તા. ૦૯ ૦૮ ૨૦૧૭ બુધવારના રોજ ખુબજ ઉત્સાહપૂર્વક યોજાઈ ગયો. જેમા શાળાના વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષકમિત્રોએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ ઉત્સવ પર તસવીરો વડે એક નજર.... 


નૃત્યકળા માં  શાળા  પ્રથમ ક્રમે..



દ્રશ્યકળામાં શાળા  દ્વિતિય ક્રમે..


દ્રશ્યકળાની કૃતિ : માટી માંથી બનાવેલ શ્રી ગણેશજીની મૂર્તિ.
 



અન્ય ખુબજ સુંદર કલાત્મક કૃતિઓ.....




આભાર...