આ પ્રદર્શન ના આયોજન માં નવસારી જિલ્લા કલાશિક્ષક સંઘના પ્રમુખ શ્રી જીતેંદ્રભાઈ પરમાર અને એમના કલા શિક્ષક મિત્રો ખુબજ સારી વ્યવસ્થાઓ કરી હતી અને વિદ્યાર્થીઓને આશિર્વચનો આપ્યા હતા.
આ ચિત્ર પ્રદર્શન માં નવસારી જિલ્લામાં આવેલ જુદી-જુદી શાળાઓના ધોરણ -૫ થી લઈને ધોરણ-૧૨ તથા કલા મહાવિદ્યાલયના વિદ્યાર્થીઓએ બનાવેલા વિવિધ વિષયના , વિવિધ માધ્યમથી બનાવેલા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
જેમાંના કેટલાક ચિત્રો અહીં આ blog(website) પર જોઈ શકાશે. ચિત્રો નિહાળાવા માટે નીચે તરફ scroll કરવું ,
ચિત્ર બનાવનાર દરેક બાળકલાકાર ને અભિનંદન.
આભાર ...
please share this, If you like this , from icons given below and give comments ......